CEICED - Logo

Authorities of HOD for RTI

     

માહિતી મેળવવાના અધિકાર

જાહેર માહિતી અધિકારી

નાગરિક અધિકાર પત્ર

વીજ સલામતી માટે

ઉર્જા બચત માટે

પ્રશ્નોત્તર

ફોર્મસ

ફરીયાદ

સંપર્ક

મુંબઈ વિધુત શુલ્ક અધિનિયમ-1958 હેઠળ પ્રવર્તમાન વીજકરના દર
Rates of Electricity Duty W.E.F. 11.10.1983 onwards
Statement Showing Categarywise Electricity Duty
વીજકર દરોના રેશનલાઈઝેશનની વિગતો
 
 

રાજયના વિકાસ માટેની આંતરમાળખાકીય સુવિધાઓમાં વીજળી એ એક અનિવાર્ય અને પાયાની જરૂરિયાત છે. વીજળીનો બેકાળજીભર્યો ઉપયોગ ભયંકર અકસ્માત સર્જી શકે છે અને વીજળીનો કરકસરયુકત ઉપયોગ રાજયના વિકાસમાં પૂરકબળ બની શકે એમ છે. વીજળી વિષયક કાયદાઓનો કાર્યક્ષમ અમલ કરી રાજયની મહત્વની એવી વીજકરની મહેસુલી આવક ઉઘરાવવાની જવાબદારી આ કચેરીઓ દ્વારા નિભાવવામાં આવે છે.
આ કામગીરી બે અલગ અલગ ખાતાના વડાની કચેરીઓ (૧) મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરી અને (ર) વિદ્યુત શુલ્ક સમાહર્તાની કચેરી દ્વારા કરવામાં આવે છે. આ બે કચેરીઓના ખાતાના વડા તરીકે એક જ અધિકારી મુખ્ય વિદ્યુત નિરીક્ષક અને વિદ્યુત શુલ્ક સમાહર્તા છે.

વધુ...

 

મુખ્‍ય વિદ્યુત નિરીક્ષકાલય

 

તપાસણી, ગુણવત્તા નિયત્રંણ, લીફ્ટ તપાસણ, વીજીલન્‍સ, ઉર્જા ઓડીટ, લાયસન્‍સીંગ

 

વધુ...

વિદ્યુત શુલ્‍ક સમાહર્તા

 

વિદ્યુત શુલ્‍કના યોગ્‍ય દર મુજબ વસુલાત, વિદ્યુત શુલ્‍કના દરમાં રાહત, વિદ્યુત શુલ્‍કમાં માફી તેમજ પરવાનેદારો ધ્વારા વસુલવામાં આવતા તેમજ ભરવામાં આવતા વિધુત શુલ્કની ચકાસણી

 

વધુ...

   

Legal Disclaimer : Privacy Policy
Designed and Developed by Cybersurf (India) Pvt. Ltd.